નરેન્દ્ર હિરવાણીઅંગત માહિતી |
---|
પુરું નામ | નરેન્દ્ર દીપચંદ હિરવાણી |
---|
જન્મ | ૧૮ ઓક્ટોબર ૧૯૬૮ ગોરખપુર, ઉત્તર પ્રદેશ, ભારત |
---|
બેટિંગ શૈલી | જમણેરી |
---|
બોલીંગ શૈલી | જમણેરી લેગ સ્પિન |
---|
સંબંધો | મિહિર હિરવાણી (પુત્ર) |
---|
આંતરરાષ્ટ્રીય માહિતી |
---|
રાષ્ટ્રીય ટીમ | |
---|
ટેસ્ટ પ્રવેશ (cap ૧૮૦) | ૧૧ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડિઝ |
---|
છેલ્લી ટેસ્ટ | ૧ ડિસેમ્બર ૧૯૯૬ v દક્ષિણ આફ્રિકા |
---|
ODI debut (cap ૬૭) | ૨૨ જાન્યુઆરી ૧૯૮૮ v વેસ્ટ ઇન્ડીઝ |
---|
છેલ્લી એકદિવસીય | ૧૮ જાન્યુઆરી ૧૯૯૨ v ઓસ્ટ્રેલિયા |
---|
|
---|
સ્થાનિક ટીમ માહિતી
|
---|
વર્ષ | ટીમ |
૧૯૮૪–૨૦૦૬ | મધ્ય પ્રદેશ |
---|
૧૯૯૬–૧૯૯૭ | બંગાળ |
---|
|
---|
કારકિર્દી આંકડાઓ |
---|
|
---|
સ્પર્ધા |
ટેસ્ટ
| વન ડે
| પ્રથમ કક્ષા
| લિસ્ટ એ
|
---|
મેચ |
૧૭
| ૧૮
| ૧૬૭
| ૭૦
|
નોંધાવેલા રન |
૫૪
| ૮
| ૧૧૭૯
| ૧૨૧
|
બેટિંગ સરેરાશ |
૫.૪૦
| ૨.૦૦
| ૧૦.૩૪
| ૭.૫૬
|
૧૦૦/૫૦ |
૦/૦
| ૦/૦
| ૦/૧
| ૦/૦
|
ઉચ્ચ સ્કોર |
૧૭
| ૪
| ૫૯
| ૨૫*
|
નાંખેલા બોલ |
૪૨૯૮
| ૯૬૦
| ૪૨૮૯૦
| ૩૫૭૩
|
વિકેટો |
૬૬
| ૨૩
| ૭૩૨
| ૭૫
|
બોલીંગ સરેરાશ |
૩૦.૧૦
| ૩૧.૨૬
| ૨૭.૦૫
| ૩૪.૧૪
|
ઇનિંગમાં ૫ વિકેટો |
૪
| ૦
| ૫૪
| ૦
|
મેચમાં ૧૦ વિકેટો |
૧
| n/a
| ૧૦
| n/a
|
શ્રેષ્ઠ બોલીંગ |
૮/૬૧
| ૪/૪૩
| ૮/૫૨
| ૪/૪૨
|
કેચ/સ્ટમ્પિંગ |
૫/–
| ૨/–
| ૪૮/–
| ૧૪/– | |
Source: CricketArchive, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૮ |
નરેન્દ્ર હિરવાણી ભારત દેશના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલીંગમાં ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.