અલકનંદા નદીની પાંચ ઉપનદીઓ એટલે કે સહાયક નદીઓ આવેલી છે, જે ગઢવાલ ક્ષેત્રમાં પાંચ અલગ અલગ સ્થળો પર અલકનંદા નદી સાથે મળી જાય છે, જે પંચ પ્રયાગના નામથી ઓળખાય છે:[૧]. આ પંચ પ્રયાગ નીચે પ્રમાણે છે.
વિષ્ણુ પ્રયાગ જ્યાં આગળ શ્વેત ગંગા અને અલકનંદા નદીઓનો સંગમ થાય છે.