પિચી-વઝાની વન્યજીવ અભયારણ્ય | |
---|---|
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર) | |
પિચી-વઝાની વન્યજીવ અભયારણ્યનું દૃશ્ય પિચી બંધ પાસેથી | |
ભારતનો નકશો | |
સ્થળ | ત્રિશ્શૂર જિલ્લો, કેરળ, ભારત |
નજીકનું શહેર | ત્રિશ્શૂર |
વિસ્તાર | 125 km2 (48 sq mi) |
સ્થાપના | ૧૯૫૮ |
www |
પિચી-વઝાની (Peechi-Vazhani) વન્યજીવન અભયારણ્ય એ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ત્રિશુર જિલ્લામાં આવેલ એક વન્યજીવન અભયારણ્ય છે, જેનું મુખ્ય મથક પિચી ખાતે આવેલ છે. આ અભયારણ્યની ૧૯૫૮ના વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પાલાપ્પીલ્લી-નેલ્લીયામ્પથી (Palappilli- Nelliyampathi) જંગલોનો સમાવેશ થાય છે. આ જંગલ વિસ્તારમાં ચિમોની વન્યજીવન અભયારણ્ય
પણ આવેલ છે, જે કેરળ રાજ્યનું સૌથી જૂની અભયારણ્ય છે.[૨][૩][૪]
ઉનાળામાં સરેરાશ તાપમાન ૩૮ °C (૧૦૦ °F) રહે છે તેમ જ શિયાળામાં સરેરાશ તાપમાન ૧૫ °C (૫૯ °F). રહે છે.