પ્રિયામણિ | |
---|---|
જન્મ | ૪ જૂન ૧૯૮૪ પલક્કડ |
વ્યવસાય | મોડલ |
પ્રિયા વાસુદેવમણિ ઐયર કે જે પ્રિયામણિ તરીકે જાણીતી છે. તે એક ભારતીય અભિનેત્રી અને મોડેલ પણ છે, જે મુખ્યત્વે દક્ષિણ ભારતીય સિનેમામાં કાર્ય કરે છે.
પ્રિયામણિનો જન્મ કેરલા રાજ્યના પલક્કડ વિસ્તારમાં થયો હતો. તેના માતાપિતા લથા મણિ તથા વાસુદેવ મણિ છે.
તેણીએ હાલમાં મનોવિજ્ઞાન માં આર્ટસ સ્નાતક ની ડિગ્રી મેળવી છે. હિન્દી સિનેમા ની અભિનેત્રી વિદ્યા બાલન તેની પિતરાઇ છે.[૧][૨]