ફાલ્ગુની પાઠક | |
---|---|
જન્મની વિગત | [૧] મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત | 12 March 1964
અન્ય નામો | દાંડિયા ક્વીન |
વ્યવસાય | પોપ ગાયિકા, લોકગાયિકા, પાર્શ્વગાયિકા, કમ્પોઝર |
સક્રિય વર્ષો | ૧૯૮૭–વર્તમાન |
ફાલ્ગુની પાઠક (જન્મ: માર્ચ ૧૨, ૧૯૬૪) એ ભારતનાં ખ્યાતિપ્રાપ્ત ગાયક અને પ્રદર્શન કલાકાર છે; અને તેઓ મુંબઈ સ્થાયી થયેલ છે. તેમનું સંગીત, પરંપરાગત ભારતીય અને ખાસ કરીને ગુજરાતી સંગીત સ્વરૂપ પર આધારિત છે. તેમના વ્યવસાયિક જીવનની શરુઆત ૧૯૯૭માં કરી ત્યારથી અત્યાર સુધીમાં સમગ્ર ભારતભરમાં અસંખ્ય ચાહક વર્ગમાં લોકપ્રિય છે.[૨]
તેમનું પ્રથમ આલ્બમ ૧૯૮૯માં રજૂ થયું હતું. તેમણે બોલીવુડના ચલચિત્રો માટે પણ સંખ્યાબંધ ગીતો રેકોર્ડ કર્યા છે.[સંદર્ભ આપો]
હિંદી ફિલ્મ:
વ્યક્તિગત આલ્બમ:
સહયોગ
|url=
value (મદદ). In.com. મેળવેલ 2016-12-02.