ફુલબાણી

ફૂલબની
ଫୁଲବାଣୀ
—  શહેર  —
ફૂલબનીનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 20°28′N 84°14′E / 20.47°N 84.23°E / 20.47; 84.23
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો કન્ધામલ
વસ્તી ૩૩,૮૮૭ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 485 metres (1,591 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૨૦૦૧
    • ફોન કોડ • +૦૬૮૪૨
    વાહન • OR-૧૨

ફુલબની (ઓરિયા: ଫୁଲବାଣୀ) (પ્રસ્તાવિત નામ 'બૌદ્ધા કન્ધામલ') એ ભારતના ઓરિસ્સા રાજ્યના કન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક છે. આ શહેર એક નગર પાલિકા છે. [] [] કાન્ધામલ જિલ્લાનું મુખ્ય મથક ફુલબની શહેર ખાતે આવેલું છે.

અહીં રેશમના કીડા સંબંધે સંશોધન કેંદ્ર આવેલું છે. આ સ્થળ સારી ગુણવત્તાની હળદરના ઉત્પાદન માટે જાણીતું છે.

કાન્ધામલ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે.


સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "articles.timesofindia.indiatimes.com: People oppose Phulbani name change attempts". મૂળ માંથી 2014-02-03 પર સંગ્રહિત. મેળવેલ 2012-06-04.
  2. southorissa.blogspot.in: Phulbani town becomes Boudh-Kandhmal