બર્બરિક | |
---|---|
રાજસ્થાનમાં ખાટુશ્યામ તરીકે પૂજાતા બર્બરિક | |
અન્ય નામો | ખાટુ નરસિંહજી, આકાશ ભૈરવ, યલંભર, બળિયાદેવ (ગુજરાત) |
બર્બરિક એ મહાભારતનું એક પાત્ર છે.
મહાભારતમાં વર્ણવ્યા પ્રમાણે બર્બરિક ભીમનો પૌત્ર અને ઘટોત્કચનો પુત્ર હતો.[૧] એની માતા મૌર્વિ હતી. તે ખુબ બળવાન હતો. તેણે યુદ્ધમાં હારતા પક્ષનો સાથ આપવાનું વચન લીધું હતું. જ્યારે તે મહાભારતના યુધ્ધમાં લડવા માટે જાય છે, ત્યારે કૃષ્ણ તેને સામે મળે છે અને કહે છે કે તારો ગુરુ કોણ છે? ત્યારે બર્બરિક કહે છે, "તમે જ મારા ગુરુ છો". ત્યારે કૃષ્ણ ગુરુ દક્ષિણામાં તેનું મસ્તક માગી લે છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |