બી. રવિ પિલ્લાઈ

બી. રવિ પિલ્લાઈ (અંગ્રેજી:B. Ravi Pillai) ભારત દેશના કેરળ રાજ્યમાં રહેતા એક ઉદ્યોગપતિ તેમ જ આર પી જૂથની કંપનીઓના વડા છે. તેમને વેપાર અને ઉદ્યોગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "This Year's Padma Awards announced" (પ્રેસ રિલીઝ). Ministry of Home Affairs. 25 January 2010. http://www.pib.nic.in/release/release.asp?relid=57307. Retrieved 25 January 2010.