બુંબલો અથવા બુબલો એક પૂર્ણતઃ પરોપજીવી રણ-નિવાસી વનસ્પતિ છે. આ વનસ્પતિ હરિતદ્રવ્યરહિત છે અને પાણી-પોષક પામવા તે નજીકની વનસ્પતિઓનાં મૂળ પર પરોપજીવી ચલાવે. આ વનસ્પતિને પીળો આગિયો અથવા પીળો જોગીડો તરીકે પણ ઓળખાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |