બૃહદ્રથ મૌર્ય | |||||
---|---|---|---|---|---|
શાસન | c. ૧૮૭ – c. ૧૮૦ ઈસ પૂર્વે | ||||
પુરોગામી | શતધનવન | ||||
| |||||
વંશ | મૌર્ય વંશ | ||||
ધર્મ | બૌદ્ધ[સંદર્ભ આપો] |
મૌર્ય સામ્રાજ્ય (ઈ.પૂ. ૩૨૨–૧૮૦) | ||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
|
||||||||||||||||||||
બૃહદ્રથ મૌર્ય મૌર્ય સામ્રાજ્યનો છેલ્લો રાજા હતો. તેનું શાસન ઇસ પૂર્વે ૧૮૭ થી ૧૮૦ સુધી રહ્યું હતું. તેનો વધ તેના જ સેનાપતિ પુશ્યમિત્ર શૃંગ દ્વારા કરાયો હતો, જેણે શૃંગ વંશની સ્થાપના કરી હતી.