બોમડીલા

બોમડીલા
Bomdila

बोमडिला
શહેર, જિલ્લામથક
અરુણાચલ પ્રદેશમાં સ્થાન, ભારત
અરુણાચલ પ્રદેશમાં સ્થાન, ભારત
અક્ષાંશ-રેખાંશ: 27°15′N 92°24′E / 27.25°N 92.4°E / 27.25; 92.4Coordinates: 27°15′N 92°24′E / 27.25°N 92.4°E / 27.25; 92.4
Country ભારત
રાજ્યઅરુણાચલ પ્રદેશ
જિલ્લોપશ્ચિમ કમેંગ
ઊંચાઇ
૨,૨૧૭ m (૭૨૭૪ ft)
વસ્તી
 (2001)
 • કુલ૬,૬૮૫
સમય વિસ્તારIST (UTC+5:30)
ISO 3166 ક્રમIN-AR
વાહન નોંધણીAR

બોમડીલા ભારત દેશના ઉત્તરપૂર્વ ભાગમાં આવેલા અરુણાચલ પ્રદેશ રાજ્યના પશ્ચિમ કમેંગ જિલ્લામાં આવેલું નગર છે. બોમડીલા ખાતે પશ્ચિમ કમેંગ જિલ્લાનું મુખ્યાલય છે.