બોરી બંદર
बोरी बंदर | |
---|---|
વિસ્તાર | |
અક્ષાંશ-રેખાંશ: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°ECoordinates: 18°56′24″N 72°50′07″E / 18.9400°N 72.8353°E | |
Country | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ શહેર |
મેટ્રો | મુંબઈ |
Languages | |
• Official | મરાઠી |
સમય વિસ્તાર | UTC+5:30 (IST) |
પિન | ૪૦૦૦૦૧[૧] |
ટેલિફોન વિસ્તાર ક્રમ | 022 |
વાહન નોંધણી | MH 01 |
Civic agency | BMC |
બોરી બંદર (વૈકલ્પિક "Bori Bandar") મુંબઇ, ભારતના પૂર્વીય કિનારાના વિસ્તારો પૈકી એક હતું.
આ સ્થળનો મુંબઇ ખાતે માલ આયાત અને નિકાસ કરતી વેળા કોઠાર (ગોડાઉન) તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. સ્થાનિક ભાષામાં 'બોરી'નો અર્થ 'કોથળો' અને 'બંદર'નો અર્થ ભંડાર અથવા કોઠાર એવો થાય છે; બંદરનો અર્થ પોર્ટ પણ થાય છે; તેથી બોરી બંદરનો શાબ્દિક અર્થ થાય છે જે સ્થળ પર કોથળાઓને રાખવામાં આવે છે.
૧૮૫૦ના વર્ષમાં ગ્રેટ ઇન્ડિયન પેનિન્સુલર રેલવે દ્વારા આ વિસ્તારમાં રેલવે મથક બાંધવામાં આવ્યું અને સ્ટેશનનું નામ બોરી બંદર રાખ્યું હતું.[૨]