ભગવાનદાસ પટેલ | |
---|---|
![]() ભગવાનદાસ પટેલ, અમદાવાદ નેશનલ બૂકફેર ખાતે, નવેમ્બર ૨૦૧૮ | |
જન્મ | November 19, 1943 |
ભાષા | ગુજરાતી |
નોંધપાત્ર સર્જન | લોકખ્યાન: રોમ સીતમાની વાર્તાથે |
જીવનસાથી | તારાબહેન |
સંતાનો | જીજ્ઞાસા |
ભગવાનદાસ પટેલ (જન્મ: ૧૯ નવેમ્બર ૧૯૪૩) તેઓ એક આદિવાસી લોકસાહિત્યકાર છે. આમ આદિવાસી વિસ્તારમા જઈને ક્ષેત્ર સંશોધનનુ કાર્ય કરીને વિશેષ કામગીરી કરી છે[૧] અને રાજ્યના મૌખિક સાહિત્યને મુખ્ય સાહિત્ય પ્રવાહમાં લાવ્યા છે.[૨] તેમણે લીલા મોતિયા, ફુલરોની વાડી, અરવલ્લી પહાડની આસ્થા, ડુંગરી ભીલોના અરેલા વગેરે પુસ્તકો લખ્યા છે. તેમના મહત્વના સંપાદનો અરવલ્લીની વહી વાતો, રોમ સીતમાની વારતા, ભીલોનુ ભારથ વગેરે છે.[૩]
![]() | આ વિભાગને વિસ્તૃત કરવાની જરૂર છે. તમે તેમાં ઉમેરો કરીને મદદ કરી શકો છો. (જાન્યુઆરી ૨૦૧૯) |
![]() | આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |