ભાંડુપ
भांडुप ભાંડુપેશ્વર | |
---|---|
પરું | |
અક્ષાંશ-રેખાંશ: 19°08′N 72°56′E / 19.14°N 72.93°E | |
દેશ | ભારત |
રાજ્ય | મહારાષ્ટ્ર |
જિલ્લો | મુંબઈ ઉપનગરીય |
મેટ્રો (વોર્ડ) | S |
સરકાર | |
• વિધાન સભ્ય | અશોક પાટીલ શિવ સેના[૧] (૨૦૧૪થી) |
• M.P. | કિરીટ સોમૈયા ભાજપ[૨] (૨૦૧૪થી) |
ઊંચાઇ | ૫.૨૦૫ m (૧૭.૦૭૭ ft) |
વસ્તી (૨૦૦૧) | |
• કુલ | ૬,૯૧,૨૨૭ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
• અન્ય | હિન્દી, અંગ્રેજી, ગુજરાતી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિન કોડ | ૪૦૦૦૭૮ (પશ્ચિમ) અને ૪૦૦૦૪૨ (પૂર્વ) |
વાહન નોંધણી | MH-03 |
લોક સભા વિસ્તાર | મુંબઈ ઉત્તર પૂર્વ |
વિધાન સભા વિસ્તાર | ભાંડૂપ પશ્ચિમ |
ભાંડુપ મહારાષ્ટ્ર રાજ્યની મુંબઈ મહાનગરપાલિકામાં આવેલું પરું તેમજ મધ્ય રેલ્વે માર્ગ પર આવેલું મુંબઈ ઉપનગરીય રેલ્વેનું સ્ટેશન છે. ભાંડુપ નામ ભાંડુપેશ્વર પરથી પડ્યું છે, જે શિવનું એક નામ છે. જૂનું ભાંડુપેશ્વર મહાદેવનું મંદિર ભાંડુપ પશ્ચિમમાં આવેલું છે.
ભાંડુપમાં એશિયાનો સૌથી મોટો પાણી શુદ્ધિકરણ પ્રકલ્પ આવેલ છે.[૩]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |