ભાગ મિલ્ખા ભાગ એક હિન્દી ચલચિત્ર છે. ૧૨મી જુલાઈ ૨૦૧૩ના રોજ રિલીઝ થયા બાદ દર્શકોનો ઘણો સારો પ્રતિસાદ મેળવી રહેલી[૧][૨] આ ફિલ્મના નિર્માણ અને નિર્દેશનનું કાર્ય રાકેશ ઓમપ્રકાશ મેહરાએ સંભાળ્યું હતું[૩][૪]. રમત પ્રધાન આ ફિલ્મની વાર્તા ફ્લાઈંગ શીખ તરીકે ચાહના મેળવી ચુકેલા ભારતીય દોડવીર મિલખા સિંઘની જીવનકથા પર આધારિત છે, જેના લેખક પ્રસૂન જોશી છે. આ ફિલ્મનું સંગીત શંકર-એહસાન-લોયની ત્રિપુટી દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે.
All lyrics are written by પ્રસૂન જોશી.
ક્રમ | શીર્ષક | ગાયક | અવધિ |
---|---|---|---|
1. | "ગુરબાણી" | દલેર મેંહદી | 1:40 |
2. | "જિંદા હૈ તો પ્યાલા" | સિદ્ધાર્થ મહાદેવન | 3:31 |
3. | "મેરા યાર" | જાવેદ બશીર | 5:51 |
4. | "મસ્તોં કા ઝુણ્ડ" | દિવ્ય કુમાર | 4:34 |
5. | "ભાગ મિલ્ખા ભાગ" | આરિફ લોહર | 4:29 |
6. | "સ્લો મિશન અંગ્રેજા" | સુખવિંદર સિંહ, શંકર મહાદેવન, લૉય મેંડોંસા | 4:20 |
7. | "ઓ રંગરેજ" | શ્રેયા ઘોષાલ, જાવેદ બશીર | 6:25 |
8. | "ભાગ મિલ્ખા ભાગ (રૉક સંસ્કરણ)" | સિદ્ધાર્થ મહાદેવન | 4:39 |
કુલ અવધિ: | 35:29 |
|access-date=
(મદદ)
|access-date=
(મદદ)