ભારતના વિદેશમંત્રી

{{{body}}}ના વિદેશ મંત્રાલય
વિદેશમંત્રી
હાલમાં
એસ. જયશંકર

૩૦ મે ૨૦૧૯થી
વિદેશ મંત્રાલય
સભ્યભારતનું કેન્દ્રીય મંત્રીમંડળ
Reports toભારતના વડાપ્રધાન, ભારતની સંસદ
નિમણૂકભારતના વડાપ્રધાનની સલાહ પર ભારતના રાષ્ટ્રપતિ
પ્રારંભિક પદધારકજવાહરલાલ નેહરુ
સ્થાપના૨ સપ્ટેમ્બર ૧૯૪૬

ભારતના વિદેશમંત્રી અથવા ભારતના વિદેશપ્રધાન ભારત સરકારના વિદેશ મંત્રાલયના વડા છે.

ભારતના વિદેશમંત્રીઓની યાદી

[ફેરફાર કરો]
ક્રમ છબી નામ પદની અવધિ કુલ સમયગાળો વડા પ્રધાન પક્ષ
જવાહરલાલ નેહરુ ૧૫ ઓગસ્ટ 1947 ૨૭ મે ૧૯૬૪ 16 વર્ષો, 286 દિવસો જવાહરલાલ નેહરુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
ગુલઝારીલાલ નંદા ૨૭ મે ૧૯૬૪ ૯ જુન ૧૯૬૪ 13 દિવસો ગુલઝારીલાલ નંદા (કાર્યકારી)
લાલ બહાદુર શાસ્ત્રી ૯ જુન ૧૯૬૪ ૧૭ જુલાઇ ૧૯૬૪ 38 દિવસો લાલ બહાદુર શાસ્ત્રી
સ્વર્ણ સિંહ ૧૮ જુલાઇ ૧૯૬૪ ૧૪ નવેમ્બર ૧૯૬૬ 2 વર્ષો, 119 દિવસો
એમ. સી. ચાગલા ૧૪ નવેમ્બર ૧૯૬૬ ૫ સપ્ટેમ્બર ૧૯૬૭ 295 દિવસો ઈન્દિરા ગાંધી
ઈન્દિરા ગાંધી ૬ સપ્ટેમ્બર ૧૯૬૭ ૧૩ ફેબ્રુઆરી ૧૯૬૯ 1 વર્ષો, 160 દિવસો
દિનેશ સિંહ ૧૪ ફેબ્રુઆરી ૧૯૬૯ ૨૭ જુન ૧૯૭૦ 1 વર્ષો, 133 દિવસો
(૩) સ્વર્ણ સિંહ ૨૭ જુન ૧૯૭૦ ૧૦ ઓક્ટોબર ૧૯૭૪ 4 વર્ષો, 105 દિવસો
યશવંતરાવ ચૌહાણ ૧૦ ઓક્ટોબર ૧૯૭૪ ૨૪ માર્ચ ૧૯૭૭ 2 વર્ષો, 165 દિવસો
અટલ બિહારી વાજપેયી ૨૬ માર્ચ ૧૯૭૭ ૨૮ જુલાઇ ૧૯૭૯ 2 વર્ષો, 124 દિવસો મોરારજી દેસાઇ જનતા પાર્ટી
૧૦ શ્યામ નંદન પ્રસાદ મિશ્રા ૨૮ જુલાઇ ૧૯૭૯ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ 170 દિવસો ચરણ સિંહ જનતા પાર્ટી (સેક્યુલર)
૧૧ પી.વી. નરસિંહા રાવ ૧૪ જાન્યુઆરી ૧૯૮૦ ૧૯ જુલાઇ ૧૯૮૪ 4 વર્ષો, 187 દિવસો ઈન્દિરા ગાંધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(૬) ઈન્દિરા ગાંધી ૧૯ જુલાઇ ૧૯૮૪ ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ 104 દિવસો
૧૨ રાજીવ ગાંધી ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ ૨૪ સપ્ટેમ્બર ૧૯૮૫ 328 દિવસો રાજીવ ગાંધી
૧૩ બલી રામ ભગત ૨૫ સપ્ટેમ્બર ૧૯૮૫ ૧૨ મે ૧૯૮૬ 230 દિવસો
૧૪ પી. શિવ શંકર ૧૨ મે ૧૯૮૬ ૨૨ ઓક્ટોબર ૧૯૮૬ 163 દિવસો
૧૫ એન. ડી. તિવારી ૨૨ ઓક્ટોબર ૧૯૮૬ ૨૫ જુલાઇ ૧૯૮૭ 276 દિવસો
(૧૨) રાજીવ ગાંધી ૨૫ જુલાઇ ૧૯૮૭ ૨૫ જુન ૧૯૮૮ 336 દિવસો
(૧૧) પી.વી. નરસિંહા રાવ ૨૫ જુન ૧૯૮૮ ૨ ડિસેમ્બર ૧૯૮૯ 1 વર્ષો, 160 દિવસો
૧૬ વી. પી. સિંહ ૨ ડિસેમ્બર ૧૯૮૯ ૫ ડિસેમ્બર ૧૯૮૯ 3 દિવસો વી. પી. સિંહ જનતા દળ
૧૭ આઇ. કે. ગુજરાલ ૫ ડિસેમ્બર ૧૯૮૯ ૧0 નવેમ્બર ૧૯૯૦ 340 દિવસો
૧૮ ચંદ્ર શેખર[] ૧0 નવેમ્બર ૧૯૯૦ ૨૧ નવેમ્બર ૧૯૯૦ 11 દિવસો ચંદ્ર શેખર સમાજવાદી જનતા પાર્ટી (રાષ્ટ્રીય)
૧૯ વિદ્યાચરણ શુક્લ ૨૧ નવેમ્બર ૧૯૯૦ ૨૦ ફેબ્રુઆરી ૧૯૯૧ 91 દિવસો
(૧૮) ચંદ્ર શેખર[] ૨૦ ફેબ્રુઆરી ૧૯૯૧ ૨૧ જુન ૧૯૯૧ 121 દિવસો
૨૦ માધવસિંહ સોલંકી ૨૧ જુન ૧૯૯૧ ૩૧ માર્ચ ૧૯૯૨ 284 દિવસો પી.વી. નરસિંહા રાવ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
(૧૧) પી.વી. નરસિંહા રાવ ૩૧ માર્ચ ૧૯૯૨ ૧૮ જાન્યુઆરી ૧૯૯૩ 293 દિવસો
(૭) દિનેશ સિંહ ૧૮ જાન્યુઆરી ૧૯૯૩ ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ 2 વર્ષો, 23 દિવસો
૨૧ પ્રણવ મુખર્જી ૧૦ ફેબ્રુઆરી ૧૯૯૫ ૧૬ મે ૧૯૯૬ 1 વર્ષો, 96 દિવસો
૨૨ સિકંદર બખ્ત ૨૧ મે ૧૯૯૬ ૧ જુન ૧૯૯૬ 11 દિવસો અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટી
(૧૭) આઇ. કે. ગુજરાલ ૧ જુન ૧૯૯૬ ૧૮ માર્ચ 1998 1 વર્ષો, 291 દિવસો એચ. ડી. દેવે ગૌડા
આઇ. કે. ગુજરાલ
જનતા દળ
(૯) અટલ બિહારી વાજપેયી ૧૯ માર્ચ 1998 ૫ ડિસેમ્બર 1998 261 દિવસો અટલ બિહારી વાજપેયી ભારતીય જનતા પાર્ટી
૨૩ જસવંત સિંહ ૫ ડિસેમ્બર 1998 ૧ જુલાઇ ૨૦૦૨ 3 વર્ષો, 208 દિવસો
૨૪ યશવંત સિંહા ૧ જુલાઇ ૨૦૦૨ ૨૨ મે ૨૦૦૪ 1 વર્ષો, 326 દિવસો
૨૫ નટવર સિંહ ૨૨ મે ૨૦૦૪[] ૬ નવેમ્બર ૨૦૦૫[] 1 વર્ષો, 168 દિવસો મનમોહન સિંહ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૨૬ મનમોહન સિંહ ૬ નવેમ્બર ૨૦૦૫ ૨૪ ઓક્ટોબર ૨૦૦૬ 352 દિવસો
(૨૧) પ્રણવ મુખર્જી ૨૪ ઓક્ટોબર ૨૦૦૬[] ૨૨ મે ૨૦૦૯ 2 વર્ષો, 210 દિવસો
૨૭ એસ. એમ. કૃષ્ણ ૨૨ મે ૨૦૦૯ ૨૬ ઓક્ટોબર ૨૦૧૨ 3 વર્ષો, 157 દિવસો
૨૮ સલમાન ખુર્શીદ ૨૮ ઓક્ટોબર ૨૦૧૨ ૨૬ મે ૨૦૧૪ 1 વર્ષો, 210 દિવસો
૨૯ સુષ્મા સ્વરાજ ૨૬ મે ૨૦૧૪ ૩૦ મે ૨૦૧૯ 5 વર્ષો, 4 દિવસો નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી
૩૦ એસ. જયશંકર ૩૦ મે ૨૦૧૯ હાલમાં 5 વર્ષો, 181 દિવસો

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Council of Ministers" (PDF).
  2. "Council of Ministers" (PDF).
  3. Rediff.com dated 22 May 2004, accessed 25 October 200
  4. BBC News[હંમેશ માટે મૃત કડી] dated 7 November 2005, accessed 25 October 200
  5. The Hindu dated 25 October 2006, accessed 25 October 2006.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]