વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
ભારતમાં મૂળભૂત રીતે ચાર નદીઓનો પ્રવાહ વહે છે . સિંધુ નદી ઉત્તર ભારતમાં, ગંગા નદી ઉત્તર-મધ્ય ભારતમાં અને બ્રહ્મપુત્રા ઉત્તર-પૂર્વ ભારતમાં. નર્મદા, કાવેરી જેવી મહા નદીઓ પણ આ વ્યવસ્થાનો ભાગ છે.
અહિ ભારત દેશની નદીઓની એક યાદી આપવાનો ઉપક્રમ છે.
બાંગ્લાદેશ અને ભારતમાં સુરમા-મેઘના-બરાક નદી પરિવારનો વિશાળ તટપ્રદેશ