ભારતીય અમેરિકનોકુલ વસ્તી |
---|
૩૯,૮૨,૩૯૮[૧] (૨૦૧૫) |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો |
---|
ન્યૂ જર્સી, ન્યૂ યોર્ક સિટી, સાન ફ્રેનસિસકો, બૉસ્ટન, એટલેન્ટા, હૂસ્ટન, શિકાગો, ફ્લોરીડા, ડિટ્રોઇટ, લોસ એન્જલસ |
ભાષાઓ |
---|
અમેરિકન ઇંગ્લિશ, તમિળ, તેલુગુ, મલયાલમ, હિંદી,[૩] ગુજરાતી, પંજાબી,[૪] અધિકૃત ભારતીય ભાષાઓ[૩] |
ધર્મ |
---|
૫૧% હિંદુ ધર્મ, ૧૮% ખ્રિસ્તી ધર્મ, ૧૦% ઇસ્લામ, 10% અધર્મિક, ૫% શીખ, ૨% જૈન ધર્મ [૫][૬] |
સંબંધિત વંશીય સમૂહો |
---|
એશિયન અમેરિકનો |
ભારતીય અમેરિકનો એટલે અમેરિકનો, મૂળ ભારત દેશના લોકો. મોટાભાગના ભારતીય અમેરિકનો ગુજરાતી છે.
ઘરમાં બોલાતી ભાષાઓ[૭]
ભાષા
|
વસ્તીના ટકા
|
બોલનારાની સંખ્યા
|
અંગ્રેજી
|
૮૦%
|
૨૩,૩૭,૮૦,૩૩૮
|
અંગ્રેજી ઉપરાંત બઘી ભાષાઓ
|
૨૦%
|
૫,૭૦,૪૮,૬૧૭
|
હિંદી
|
૦.૨૦%
|
૫,૮૬,૧૭૩
|
ઉર્દુ
|
૦.૧૨%
|
૩,૫૬,૬૨૧
|
ગુજરાતી
|
૦.૧૧%
|
૩,૩૩,૪૨૮
|