ભીલ ભારતની એક જાતિનું નામ છે. ભીલ લોકો ભીલી બોલી બોલે છે. ભીલો મુખ્યત્વે મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્થાયી થયા છે.[૧][૨]