મંદિરા બેદી | |
---|---|
જન્મ | ૧૫ એપ્રિલ ૧૯૭૨ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ટેલીવિઝન પ્રસ્તુસ્તકર્તા |
જીવન સાથી | રાજ કૌશલ |
મંદિરા બેદી (જન્મ:૧૫ એપ્રિલ, ૧૯૭૨) એ ભારતીય અભિનેત્રી, મોડૅલ અને ટીવી પ્રસ્તુતકર્તા છે, જેણે ઇ. સ. ૧૯૯૪માં પ્રસારિત થયેલ ટીવી શ્રેણી શાંતિમાં મુખ્ય ભૂમિકા દ્વારા પ્રસિદ્ધિ મેળવી હતી, જે ભારતની રાષ્ટ્રીય ચેનલ દૂરદર્શન પરથી પ્રસારીત થઇ હતી.
તેણીએ જાન્યુઆરી ૨૦૧૧નાં વૉગ સામયિકના અંક માટે ઉપરથી ખુલ્લી તસવીર પણ ખેંચાવી છે.
મંદિરા બેદીનાં લગ્ન રાજ કૌશલ સાથે ૧૪ ફેબ્રુઆરી, ૧૯૯૯ના રોજ થયા હતાં.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |