મમતા સોઢા

મમતા સોઢા અથવા મમતા સોધા (અંગ્રેજી:Mamta Sodha);(હિંદી:ममता सोधा) ભારત દેશના હરિયાણા રાજ્યમાં રહેતી એક મહિલા રમતવીર છે. તેણીને રમતગમત ક્ષેત્રે પર્વતારોહક તરીકે ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૪ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવી હતી[][].

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "पद्म पुरस्कारों की घोषणा". नवभारत टाईम्स. 25 जनवरी 2013. મૂળ માંથી 2014-02-02 પર સંગ્રહિત. મેળવેલ 27 जनवरी 2014. Check date values in: |access-date= and |date= (મદદ)
  2. "૨૦૧૪, પદ્મ પુરસ્કારોની યાદી (PDF), જુઓ ક્રમાંક-૯૫" (PDF). મૂળ (PDF) માંથી 2014-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2014-05-07.