સપ્તર્ષિઓ માહેના એક; બ્રહ્મ માનસ પુત્ર ઋષિ મરીચિ(ऋषि मरीचि) કર્દમ ઋષિનીકન્યા કલા સાથે પરણ્યા હતા. તેમને કશ્યપ(કે જેઓ પ્રજાપતી પણ હતા) અને પુર્ણિમા એવા બે પુત્ર થયા હતા. આ ઉપરાંત ઊર્ણા નામની એક બીજા સ્ત્રીથી તેને છ પુત્ર થયા હતા. ભગવદ્ ગીતામાં પણ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે મરીચિને પોતાની વિભૂતિ ગણે છે. આમ, ભગવાન શ્રીકૃષ્ણનું એક નામ મરીચિ પણ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |