મસ્તાની

મસ્તાની
Porträtt av Mastani.
જન્મબુંદેલખંડ Edit this on Wikidata
મૃત્યુPabal Edit this on Wikidata
જીવન સાથીBaji Rao I Edit this on Wikidata
બાળકોShamsher Bahadur I Edit this on Wikidata
માતા-પિતા
  • Chhatrasal Edit this on Wikidata

મસ્તાની મરાઠા સામ્રાજ્યના પેશવા બાજીરાવ પહેલાના બીજી પત્ની હતા.[] કહેવામાં આવે છે કે તેઓ કલા, સાહિત્ય અને યુદ્ધમાં કુશળ હતા.[]

૧૮મી સદી પૂર્વે મધ્યકાળમાં મરાઠા ઇતિહાસમાં મસ્તાનીનો ખાસ ઉલ્લેખ જોવા મળે છે. તેણી બુંદેલખંડના મહારાજા છત્રસાલ અને તેની અફ્ઘાન રખાત રુહાનીબાઇની દીકરી હતા.[] ગુજરાતના ગીતોમાં તેણીને 'નૃત્યાંગના' અને 'કાંચની'નું નામથી સંબોધિત કરાયું છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "How Bajirao and Mastani became a byword for doomed romance".
  2. Tribure India accessed ૩ માર્ચ ૨૦૦૮
  3. Sen, Sailendra (૨૦૧૩). A Textbook of Medieval Indian History. Primus Books. પૃષ્ઠ 187–188. ISBN 978-9-38060-734-4.