સાર્વજનિક લિમિટેડ કંપની | |
ઉદ્યોગ | સડ઼ક નિર્માણ |
---|---|
પૂર્વાધિકારી(ઓ) | લોક નિર્માણ વિભાગ |
મુખ્ય કાર્યાલય | મુંબઈ, મહારાષ્ટ્ર |
મુખ્ય લોકો | ડૉ.વિમલા તાઈ એન મુન્દાડ઼ા (અધ્યક્ષ) ડૉ. સુનીલ દેશમુખ (સંયુક્ત અધ્યક્ષ) શ્રી.એસ.એન.ગવઈ (ઉપાધ્યક્ષ એવં પ્રબંધ નિદેશક) |
વેબસાઇટ | MSRDC.org |
મહારાષ્ટ્ર રાજ્ય સડક વિકાસ નિગમ ( મરાઠી:મહારાષ્ટ્ર રાજ્ય રસ્તે વિકાસ મહામંડળ), જેને સામાન્ય રીતે ટુંકા નામ તરીકે એમ. એસ. આર. ડી. સી. (MSRDC) કહેવામાં આવે છે. આ નિગમ મહારાષ્ટ્ર સરકારની સંપૂર્ણતયા માલિકી ધરાવતી ભારતીય સાર્વજનિક લિમિટેડ કંપની છે. આ નિગમની સ્થાપના નવમી જુલાઇ, ૧૯૯૬ના રોજ કરવામાં આવી હતી તથા ભારતીય કંપની ધારા ૧૯૫૬ અન્વયે આ નિગમને બીજી ઓગસ્ટ, ૧૯૯૬ના રોજ સાર્વજનિક લિમિટેડ કંપની બનાવવામાં આવ્યું હતું. આ નિગમ મહારાષ્ટ્ર રાજ્યમાં સડકોના નિર્માણ તેમજ અનુરક્ષણનું કાર્ય કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |