માંડવી (રામાયણ) | |
---|---|
![]() દશરથ રાજા ચાર પુત્રો તેમના લગ્ન વિધિ દરમ્યાન અગ્નિની પ્રદક્ષિણા કરતાં. | |
માહિતી | |
જીવનસાથી | ભરત |
બાળકો | તક્ષ પુશ્કલ |
માંડવી હિંદુ મહાકાવ્ય રામાયણનું એક પાત્ર છે. તે રાજા જનકના ભાઈ કુશધ્વજ અને તેની પત્ની રાણી ચંદ્રભાગાની પુત્રી હતી. તે સીતાની પિતરાઈ બહેન હતી. તેને શ્રુતકીર્તિ નામની નાની બહેન પણ હતી. તેના લગ્ન રામના નાના ભાઈ અને કૈકેયીના પુત્ર ભરત સાથે થયા હતાં. તેમને બે પુત્રો તક્ષ અને પુશ્કલ હતા.[૧]
|access-date=
(મદદ)