માણસા | |
---|---|
શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 23°26′N 72°40′E / 23.43°N 72.67°E | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | ગાંધીનગર જિલ્લો |
ઊંચાઇ | ૧૦૩ m (૩૩૮ ft) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૩૦,૩૪૭ |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિન્દી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
પિનકોડ | ૩૮૨૮૪૫[૨] |
માણસા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં આવેલું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે. માણસા નગરનો વહીવટ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
માણસાની સમુદ્ર સપાટીથી સરેરાશ ઉંચાઇ ૧૦૩ મીટર છે.[૩]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |