મીણા (૧૮૮૮નું એક ચિત્ર) | |
કુલ વસ્તી | |
---|---|
5 Million [૧] (૨૦૧૧ની વસ્તી ગણતરી) | |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો | |
India | |
ભાષાઓ | |
મીણા, હિન્દી, મેવાડી, મારવાડી, હરૌતી, મેવાતી, વાગદી, માળવી, ગઢવાલી, ભીલી etc.[૨][૩] | |
ધર્મ | |
હિન્દુ (99.5%), અન્ય (0.5%)[૪] | |
સંબંધિત વંશીય સમૂહો | |
• ભીલ • પરિહાર • મીઓ |
મીણા એ ભીલોનું એક પેટા-જૂથ છે, જે પશ્ચિમ ભારતમાં આવેલું એક વંશીય જૂથ છે. ૧૯૫૪માં ભારત સરકાર દ્વારા તેમને અનુસૂચિત જનજાતિનો દરજ્જો મળ્યો હતો. તેમને મિનાવર પણ કહેવામાં આવે છે.[૫]
જમીનદાર મીણા, ચોકીદાર મીણા, ગુર્જર મીણા, પડિયાર મીણા, ભીલ મીણા, રાવત મીણા, ટાકુર મીણા અને રાજપૂત મીણા એ મીણાના પેટાજૂથો છે.[૬]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |