હિન્દૂ ધર્મમાં મુહુર્ત એક સમય માપન એકમ છે. વર્તમાન ગુજરાતી ભાષામાં આ શબ્દને કોઈ પણ કાર્ય શરૂ કરવા માટેની શુભ ઘડી કહેવાય છે.
એક મુહુર્ત બરાબર બે ઘડી અથવા આશરે ૪૮ મિનિટ થાય છે.
અમૃત/જીવ મુહુર્ત અને બ્રહ્મ મુહુર્ત ખૂબ જ શ્રેષ્ઠ ગણાય છે ; બ્રહ્મા મુહુર્ત સૂર્યોદય થી પચ્ચીસ નાડીઓ પૂર્વે, એટલે કે, આશરે બે કલાક પહેલાં હોય છે. આ સમયને યોગ સાધના અને ધ્યાન માટે શ્રેષ્ઠ કહેવામાં આવેલ છે.
ક્રમ | સમય | નામ | મુહુર્ત |
---|---|---|---|
૧ | ૦૬:૦૦ - ૦૬:૪૮ | RUDRA | રુદ્ર |
૨ | ૦૬:૪૮ - ૦૭:૩૬ | AHI | આહિ |
૩ | ૦૭:૩૬ - ૦૮:૨૪ | MITRA | મિત્ર |
૪ | ૦૮:૨૪ - ૦૯:૧૨ | PITRU | પિતૃ |
૫ | ૦૯:૧૨ - ૧૦:૦૦ | VASU | વસુ |
૬ | ૧૦:૦૦ - ૧૦:૪૮ | VARA | વારાહ |
૭ | ૧૦:૪૮ - ૧૧:૩૬ | VISVADEVA | વિશ્વદેવા |
૮ | ૧૧:૩૬ - ૧૨:૨૪ | VIDHI | વિધિ |
૯ | ૧૨:૨૪ - ૧૩:૧૨ | SATAMUKHI | સતમુખી |
૧૦ | ૧૩:૧૨ - ૧૪:૦૦ | PURUHUTA | પુરુહુત |
૧૧ | ૧૪:૦૦ - ૧૪:૪૮ | VAHINI | વાહિની |
૧૨ | ૧૪:૪૮ - ૧૫:૩૬ | NAKTANCARA | નક્તનકરા |
૧૩ | ૧૫:૩૬ - ૧૬:૨૪ | VARUNA | વરુણ |
૧૪ | ૧૬:૨૪ - ૧૭:૧૨ | ARYAMA | અર્યમા |
૧૫ | ૧૭:૧૨ - ૧૮:૦૦ | BHAGA | ભગ |
૧૬ | ૧૮:૦૦ - ૧૮:૪૮ | GIRISHA | ગિરીશ |
૧૭ | ૧૮:૪૮ - ૧૯:૩૬ | AJAPAD | અજપાદ |
૧૮ | ૧૯:૩૬ - ૨૦:૨૪ | AHIRBUDHNYA | અહિરબુધન્ય |
૧૯ | ૨૦:૨૪ - ૨૧:૧૨ | PUSA | પુષ્ય |
૨૦ | ૨૧:૧૨ - ૨૨:૦૦ | ASWINI | અશ્વિની |
૨૧ | ૨૨:૦૦ - ૨૨:૪૮ | YAMA | યમ |
૨૨ | ૨૨:૪૮ - ૨૩:૩૬ | AGNI | અગ્નિ |
૨૩ | ૨૩:૩૬ - ૨૪:૨૪ | VIDHATR | વિધાત્ર |
૨૪ | ૨૪:૨૪ - ૦૧:૧૨ | KANDA | કણ્ડ |
૨૫ | ૦૧:૧૨ - ૦૨:૦૦ | ADITI | અદિતિ |
૨૬ | ૦૨:૦૦ - ૦૨:૪૮ | JIVA/AMRITA | જીવ/અમૃત |
૨૭ | ૦૨:૪૮ - ૦૩:૩૬ | VISNU | વિષ્ણુ |
૨૮ | ૦૩:૩૬ - ૦૪:૨૪ | YUMIGADYUTI | યુમિગદ્યુતિ |
૨૯ | ૦૪:૨૪ - ૦૫:૧૨ | BRAHMA | બ્રહ્મ |
૩૦ | ૦૫:૧૨ - ૦૬:૦૦ | SAMUDRAM | સમુદ્રમ |