વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે.
યાદવ
૧૨૦૦ ઇસવીમાં એશિયા , યાદવ સામ્રાજ્ય અને પાડોશી રાજ્યો
યાદવ (અર્થ: 'યદુના વંશજ')[૧][૨] પ્રાચીન ભારતના એ લોકો જે પૌરાણિક રાજા યદુ ના વંશજ છે. યાદવ વંશ પ્રમુખ રૂપ થી આભીર(વર્તમાન આહીર),[૩] અંધક, વૃષ્ણિ તથા સત્વત નામક સમુદાયો થી મળીને બન્યો હતો, જે ભગવાન કૃષ્ણ ના ઉપાસક હતા.[૪][૫] આ લોકો પ્રાચીન ભારતીય સાહિત્યમાં યદુવંશ ના પ્રમુખ અંગો ના રૂપ માં વર્ણિત છે.[૬] યાદવો યદુ ના વંશજ છે અને યાદવ નામ થી જણાય છે.[૭][૮]
જયંત ગડકરી ના કથનાનુસર, " પુરાણો ના વિશ્લેષણ થી આ નિશ્ચિત રૂપ થી માન્ય છે કે અંધક, વૃષ્ણિ, સત્વત તથા આભીર(આહીર) જાતિયો ને સંયુક્ત રૂપ થી યાદવ કહેવાતું હતું જે શ્રીકૃષ્ણ ના ઉપાસક હતા. પરંતુ આ પણ સત્ય છે કે પુરાણો માં માન્યતાઓ તથા દંતકથાઓ ના સમાવેશ ને નકારી શકાય તેમ નથી, પરંતુ તે મહત્વનું છે કે પૌરાણિક માળખા હેઠળ અવાજની સામાજિક મૂલ્યોની પ્રણાલી વિકસાવવામાં આવી."[૯]
લુકિયા મિચેલુત્તી દ્વારા યાદવો પર કરેલા શોધ હેઠળ,
યાદવ જાતિ ના મૂળ માં સમાયેલ વંશવાદ ના વિશિષ્ટ સિદ્ધાંત અનુસાર, બધી ભારતીય ગોપાલક જાતિયો, એજ યદુવંશ થી ઉતરી છે જેમાં શ્રીકૃષ્ણ (ગોપાલક અને ક્ષત્રિય) નો જન્મ થયો હતો .....એ લોકો માં આ દ્રઢ વિશ્વાસ છે કે એ બધાય શ્રીકૃષ્ણ થી સંબંધિત છે તથા વર્તમાન ની યાદવ જાતિયો એજ પ્રાચીન મોટા યાદવ સમૂહ થી વિખેરાઈ ને બની છે.[૧૦]
યાદવ શબ્દ ઘણી ઉપ-જાતિઓને આવરી લે છે જે મૂળ રૂપ થી અનેક નામો થી જાણીતા છે, હિન્દી ક્ષેત્ર, પંજાબ અને ગુજરાત માં- આહીર અથવા અહીર, મહારાષ્ટ્ર અને ગોવા માં - ગવળી, આંધ્ર અને કર્ણાટક માં- ગોલ્લા, તામિલનાડુ માં - કોનાર, કેરળ માં - મનિયાર જેમનું સામાન્ય પારંપરિક કાર્ય ગોપાલન અને દૂધ-વિક્રેતા નું હતું.[૧૧]
લુકિયા મિચેલુત્તી ના વિચાર થી,
યાદવ હંમેશા પોતાના જાતિસ્વરૂપ આચરણ અને કૌશલ ને એમના વંશ થી જોડતા આવ્યા છે જેથી એમના વંશ ની વિશિષ્ટતા આપમેળે અભિવ્યક્ત થાય છે. તેમના માટે જાતિ માત્ર શીર્ષક નથી પરંતુ લોહીની ગુણવત્તા છે, અને આ દૃશ્ય નવું નથી. આહીર (વર્તમાન માં યાદવ) જાતિ ની વંશાવળી એક સિદ્ધાંતિક ક્રમ ના આદર્શો પર આધારિત છે તથા એમના પૂર્વજ, ગોપાલક યોદ્ધા શ્રીકૃષ્ણ પર કેન્દ્રિત છે, જે એક ક્ષત્રિય હતા. [૧૨]
ટોડ અને કે. સી. યાદવના જેવા ઇતિહાસ્કારોના અનુસાર આહીર એ પુરુરવાના ચંદ્રવંશીક્ષત્રિય કુળના યાદવો છે. તેઓ માને છે કે તેમનો પ્રાચીન વસવાટ સતલજ અને યમુના નદીની વચ્ચેનો પ્રદેશ હતો જ્યાંથી તેઓ હિજરત કરી પૂર્વ દિશામાં મથુરાથી આગળ અને દક્ષિણ દિશામાં ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી ગયાં. હરિયાણા રાજ્યનું નામ પણ અભિરાયણ (આ પ્રદેશનાં મૂળ વાસીઓ) પરથી ઉતરી આવ્યું હોય તેમ માનવામાં આવે છે. અભિરાયણ શબ્દનું મૂળ 'અભિર' એટલે કે નિડર શબ્દમાં રહ્યું હોય તેમ પણ શક્ય છે.
તેજ પ્રમાણે, ગુજરાતમાં મળી આવેલા શિલા લેખ અનુસાર મધ્ય ભારતના ઉચ્ચ પ્રદેશના ભિલ્સા (વિદીશા) અને ઝાંસી વચ્ચેનું ક્ષેત્ર આહીરવાડના નામે ઓળખાતું હતું. હિંદુ લેખકોના મતાનુસાર આહીરોને વાયવ્ય દિશાના રહેવાસી જણાવ્યાં છે.[૧૩][૧૪][૧૫][૧૬]
2013 માં આસીરગઢ કિલ્લો રેવાડી માં રાવ તુલારામ સ્મારક
રા' નવઘણ ને બચાવવા હેતુ દેવાયત બોદર આહીર દ્વારા પોતાના પુત્ર નું બલિદાન
જૂનાગઢ કિલ્લા માં દેવાયત બોદર ની મૂર્તિ
મહોબા-નરેશ વીર આલ્હા
ત્રિકુટા આભીર સિક્કા, From Rapson "Catalog of Indian coin of the British Museum", 1908.
આહીર ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ની એક લડાયક જાતિ છે.[૧૭] 1920 માં બ્રિટિશ શાસન દ્વારા આહીરો ને એક કૃશક જાતિ ના રૂપ માં વર્ગીકૃત કરવામાં આવી હતી જે એ કાળ માં "યોદ્ધા જાતિ" ની પર્યાય હતી. ,[૧૮] જોકે એ બહુ પહેલા થી જ સેના માં ભરતી થતા આવ્યા છે.[૧૯] ત્યારે બ્રિટિશ સરકાર એ આહીરો ની ચાર કંપનીઓ બનાવી હતી, એમાંથી બે 95મીં રસેલ ઇન્ફેન્ટ્રી માં હતી.[૨૦] 1962 ના ભારત ચીન યુદ્ધ ના સમયે 13 કુમાંઉં રેજીમેંટ ની આહીર કંપની દ્વારા રેજાંગલા ના મોરચા પર યાદવ સૈનિકો ના પરાક્રમ અને બલિદાન ભારત માં આજ સુધી પ્રશંસાપાત્ર માનવામાં આવે છે. અને એમની બહાદુરી ની યાદ માં યુદ્ધ બિંદુ સ્મારક ને "આહીર ધામ" નામ આપવામાં આવ્યું.[૨૧][૨૨]
એ ભારતીય સેના ની રાજપૂત રેજીમેંટ, કુમાંઉં રેજીમેંટ, જાટ રેજીમેંટ, રાજપૂતાના રાઈફલ્સ, બિહાર રેજીમેંટ, ગ્રેનેડિયર્સ માં પણ ભાગીદાર છે.[૨૩] ભારતીય હથિયાર બંધ સેના માં આજ સુધી બખ્તરબંધ ખૂણા અને તોપખાના માં આહીરો ની એકલ ટુકડીઓ અસ્તિત્વમાં છે. જેમાં તેમણે વીરતા અને બહાદુરી ના વિવિધ પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે.[૨૪]
'યાદવ' શબ્દ અનેક પારંપરિક ઉપજાતિયો ના સમૂહ થી બની છે, જેમકે ' હિન્દી ભાષી ક્ષેત્ર' ના 'આહીર(અહીર)', મહારાષ્ટ્ર ના 'ગવળી',[૧૧] આંધ્ર પ્રદેશ અને કર્ણાટક ના 'ગોલ્લા', તથા તમિલનાડુ ના 'કોનાર' તથા કેરળ ના 'મનિયાર'. હિન્દી ભાષી ક્ષેત્રો માં અહીર,ગ્વાલ (ગવળી) તથા યાદવ શબ્દ સામાન્ય રીતે એક બીજા ના પર્યાયવાચી મનાય છે.[૫૩][૫૪] અમુક વર્તમાન રાજપૂત વંશ પણ પોતાને યાદવોના વંશજ હોવાનો દાવો કરે છે,[૫૫] તથા વર્તમાન યાદવ પણ સ્વયં ને ક્ષત્રિય માને છે.[૫૬] યાદવ મુખ્યત્વે યદુવંશી, નંદવંશી અને ગ્વાલવંશી ઉપજાતિય નામો થી જણાય છે,[૫૭] યાદવ સમુદાય ના અંતર્ગત 20 થી પણ વધુ ઉપજાતિયો સમ્મેલીત છે.[૫૬] તેઓ મુખ્યત્વે ઋષિ ગોત્ર અત્રિ ના છે તથા આહીર ઉપજાતિયો માં અનેકો કુલ ગોત્ર છે જેના આધાર પર સગોત્રીય લગ્ન પર પ્રતિબંધ છે.
ચુડાસમા રાજપૂત એ સૌરાષ્ટ્ર નો એક યદુવંશી રાજપૂત વંશ છે જુનાગઢ રાજ્યના દિવાન અથવા વડા પ્રધાન રણછોડજી અમરજી એ 1825 માં પર્સિયનમાં તારિખ-એ-સોરથ નામનું પુસ્તક લખ્યું હતું. એમાં દિવાન રણછોડજી એ લખ્યું હતું કે ચુડાસમા ચંદ્રવંશી રાજપૂત છે અને તેઓ ભગવાન સદાશિવના વંશજ છે તથા તેઓ સિંધથી આવ્યા છે.[૫૮] ઘણા શિલાલેખો તથા ઐતિહાસિક લખાણો ચુડાસમા વંશ ને મહાન યાદવ કુળ સાથે જોડે છે જેમકે "માંડલિક નૃપ ચરિત" તેમને ભગવાન શ્રી કૃષ્ણ નાં યાદવ પરિવાર સાથે જોડે છે[૫૯] ઉપરાંત ગિરનાર ના નેમિનાથ મંદિર નો ઇસ.૧૪૫૪ ના સમયનો શિલાલેખ પરથી જાણવામાં આવે છે કે ચુડાસમા રાજપૂત યાદવ કુળના છે[૬૦]
ભાટ્ટી રાજપૂત પણ યદુવંશી રાજપૂત વંશ છે જેસલમેરમાં ભાટી કુળ પોતાને "યાદવપતિ" તરીકે પણ ઓળખાવે છે, જે તેનો કૃષ્ણ અને યદુ કે યાદવ કુળ સાથેનો પૌરાણિક સંબંધ દર્શાવે છે.[૬૩]સ્વામી સચ્ચિદાનંદ પોતાના પુસ્તક સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન માં જણાવે છે ભાટીરાવલ જેસલ ભગવાન શ્રી કૃષ્ણ ના વંશજ યદુવંશી મનાય છે[૬૪]
ત્રિકુટા સામ્રાજ્ય સામાન્ય રીતે આભીર (આહીર) સામ્રાજ્યના રૂપ માં માન્ય છે તથા ઇતિહાસ માં ત્રિકુટા આહીર સામ્રાજ્ય નામ થી જાણીતું છે. [૧૩૭][૧૩૮][૧૩૯][૧૪૦] વૈષ્ણવ ત્રિકુટા આહીર હૈહય શાખા ના યાદવ મનાય છે [૧૪૧] દહરસેન એ અશ્વમેઘ યજ્ઞ પણ કર્યો હતો.[૧૪૨] આ રાજવંશના નિમ્ન પ્રમુખ શાસક થયા -
કલચુરી રાજવંશના બે (ઉત્તરી અને દક્ષિણી) સામ્રાજ્ય થયા છે. ઇતિહાસમાં દક્ષિણી કલચુરિયો ને આહીર જાતિ ના મનાય છે.[૧૪૩]
દક્ષિણી કલચુરિયોના નિમ્ન શાસકો પ્રમુખ હતા.[૧૪૪][૧૪૫] 248-49 ઈસ્વી થી પ્રારંભ થવા વાળી કલચુરી-ચેદી સંવતની પ્રચલન પણ આભીર(આહીર) સમ્રાટ ઈશ્વરસેન એ કરી હતી.[૧૪૬]
↑Franklin C. Southworth considers the word Yadava to be possibly Dravidian languages, meaning "herder", as it has no known Indo-European languages etymology (Southworth, Franklin C. (1995). Reconstructing social context from language: Indo-Aryan and Dravidian prehistory, in George Erdösy (ed.) The Indo-Aryans of Ancient South Asia: Language, Material Culture and Ethnicity, Indian Philology and South Asian Studies, Vol. I, Berlin: Walter de Gruyter & Co., ISBN 978-3-11-014447-5, p.266n
↑While discussing about the Puranic accounts, Hem Chandra Raychaudhuri used the term, Yadava clans for the Andhakas, the Vrishnis and the Kukuras (Raychaudhuri, Hemchandra (1972). Political History of Ancient India, Calcutta: University of Calcutta, p.447fn3). But Ramakrishna Gopal Bhandarkar used the term Yadava tribes for the Satvatas, the Andhakas and the Vrishnis (Bhandarkar, R. G. (1995). Vaisnavism, Saivism and Minor Religious Systems, Delhi: Asian Educational Service, ISBN 978-81-206-0122-2, p.11).
↑Thapar, Romila (1978, reprint 1996). Ancient Indian Social History: Some Interpretations, नई दिल्ली: Orient Longman, ISBN 978-81-250-0808-8, p.223
↑Kosambi, D. D. (1988). The Culture and Civilization of Ancient India in Historical Outline, नई दिल्ली: Vikas Publishng House, ISBN 978-0-7069-4200-2, p.116
↑Gupta, Dipankar; Michelutti, Lucia (2004). "2 We (Yadavs) are a caste of politicians: Caste and modern politics in a north Indian town". માં Dipankar Gupta (સંપાદક). Caste in Question: Identity or hierarchy?. Contributions to Indian Sociology. नई दिल्ली, California, London: Sage Publications. પૃષ્ઠ 48/Lucia Michelutti. ISBN0-7619-3324-7. C1 control character in |chapter= at position 3 (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "वीरेंद्र कुमार यादव". gallantryawards.gov.in/. भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "MAHIPAL YADAV, PO UWI(AD)". gallantryawards.gov.in/. भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "BABRU BHAN YADAV". gallantryawards.gov.in/. भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "PROMOD KUMAR YADAV". gallantryawards.gov.in/. भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "RAMESH CHANDRA YADAV". gallantryawards.gov.in/. भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "MANAV YADAV". भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "UDAY KUMAR YADAV,SM". भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "KRISHAN YADAV, SM". भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "SUNIL YADAV". भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑रक्षा मंत्रालय, भारत सरकार. "YADAV ARBESHANKAR RAJDHARI". भारत सरकार. મૂળ માંથી 2019-04-06 પર સંગ્રહિત. મેળવેલ 6 अप्रैल 2019. Check date values in: |access-date= (મદદ)
↑Swartzberg, Leon (1979). The north Indian peasant goes to market. Delhi: Motilal Banarsidass. પૃષ્ઠ 11. મેળવેલ 7 October 2011. Quote: "As far back as is known, the Yadava were called Gowalla (or one of its variants, Goalla, Goyalla, Gopa, Goala), a name derived from Hindi gai or go, which means "cow" and walla which is roughly translated as 'he who does'."
↑ ૬૧.૦૬૧.૧Mcleod, John (૯ જુલાઇ ૨૦૦૪). The Rise and Fall of the Kutch Bhayati(PDF). Eighteenth European Conference on Modern South Asian Studies, University of Lund. પૃષ્ઠ ૫. મેળવેલ ૧૩ સપ્ટેમ્બર ૨૦૧૨.
↑जयंत कुमार दीक्षित, मुख्य विकास अधिकारी, बदायूं (26 Aug 2013). "अहीर राजा बुद्ध की नगरी में दूध के लिए मारामारी". जयंत कुमार दीक्षित, मुख्य विकास अधिकारी, बदायूं. उत्तर प्रदेश. जागरण. મેળવેલ 1 February 2015.CS1 maint: multiple names: authors list (link)
↑District Administration, Mahendragarh. "Mahendragarh at A Glance >> History". District Administration, Mahendragarh. india.gov.in. મૂળ માંથી 23 એપ્રિલ 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2015.
↑Jaunpur District megistrate. "THE HISTORY OF JAUNPUR". TEMPLE OF MA SHEETA CHAUKIYA DEVI. D.M., Jaunpur. મૂળ માંથી 15 જૂન 2015 પર સંગ્રહિત. મેળવેલ 29 April 2015.
↑G. K. Chandrol, Madhya Pradesh (India). Directorate of Archaeology, Archives & Museums, Madhya Pradesh (India). Office of the Commissioner, Archaeology, Archives & Museums (2007). Katanera excavation, Dist. Dhar. Directorate of Archaeology, Archives & Museums, Govt. of Madhya Pradesh,. પૃષ્ઠ 14.CS1 maint: extra punctuation (link) CS1 maint: multiple names: authors list (link)
↑"Azhagu Muthu Kone". People Azhagu Muthu Kone. Whoislog.info. મૂળ માંથી 5 જુલાઈ 2015 પર સંગ્રહિત. મેળવેલ 14 April 2015. Check date values in: |archive-date= (મદદ)
↑Bennett, Mathew (2001-09-21). Dictionary of Ancient & Medieval Warfare. Stackpole Books. પૃષ્ઠ 98. ISBN0-8117-2610-X.. The quoted pages can be read at Google Book Search.
↑"Yādava Dynasty" Encyclopædia Britannica. Encyclopædia Britannica 2007 Ultimate Reference Suite
↑Mann, Gurinder Singh (2001-03-01). The Making of Sikh Scripture. Oxford University Press US. પૃષ્ઠ 1. ISBN0-19-513024-3.
↑Eternal Garden: Mysticism, History, and Politics at a South Asian Sufi Center by Carl W. Ernst p.107
↑Mokashi, Digambar Balkrishna (1987-07-01). Palkhi: An Indian Pilgrimage. SUNY Press. પૃષ્ઠ 37. ISBN0-88706-461-2.
↑Students' Britannica India By Dale Hoiberg, Indu Ramchandani.
↑P. 325 Three Mountains and Seven Rivers: Prof. Musashi Tachikawa's Felicitation Volume edited by Musashi Tachikawa, Shōun Hino, Toshihiro Wada
↑Agrawal, Ashvini (1989). Rise and fall of the imperial Guptas [गुप्त वंश का उदय और पतन] (1st ed. આવૃત્તિ). Delhi: Motilal Banarsidass. પૃષ્ઠ 61. ISBN9788120805927. મેળવેલ 14 जुलाई 2016. Check date values in: |access-date= (મદદ); |edition= has extra text (મદદ)