યુવા ગૌરવ પુરસ્કાર | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
શ્રેણી | સાહિત્ય | |
શરૂઆત | ૨૦૦૭ | |
પ્રથમ પુરસ્કાર | ૨૦૦૭ | |
અંતિમ પુરસ્કાર | ૨૦૨૧ | |
કુલ પુરસ્કાર | ૧૪ | |
પુરસ્કાર આપનાર | ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર | |
રોકડ પુરસ્કાર | ₹ ૫૦,૦૦૦ | |
વર્ણન | યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર | |
પ્રથમ વિજેતા | સૌમ્ય જોષી | |
અંતિમ વિજેતા | રામ મોરી |
યુવા ગૌરવ પુરસ્કાર ગુજરાત સાહિત્ય અકાદમી, ગુજરાત સરકાર દ્વારા યુવાન ગુજરાતી લેખકોને અપાતો સાહિત્યનો પુરસ્કાર છે. આ પુરસ્કારની સ્થાપના ૨૦૦૭માં યુવાન ગુજરાતી લેખકોને પ્રોત્સાહન આપવા માટે થઇ હતી.
પુરસ્કાર પ્રમાણપત્ર, શાલ અને ₹ ૫૦,૦૦૦નો સમાવેશ કરે છે.[૧]
વર્ષ | વિજેતા |
---|---|
૨૦૦૭ | સૌમ્ય જોશી |
૨૦૦૮ | ધ્વનિલ પારેખ |
૨૦૦૯ | હરદ્વાર ગોસ્વામી |
૨૦૧૦ | અનિલ ચાવડા[૨] |
૨૦૧૧ | અંકિત ત્રિવેદી[૩] |
૨૦૧૨ | અશોક ચાવડા |
૨૦૧૩ | એષા દાદાવાળા |
૨૦૧૪ | ઇશિતા દવે |
૨૦૧૫ | ગિરીશ પરમાર |
૨૦૧૬ | અજયસિંહ ચૌહાણ |
૨૦૧૭ | જિગર જોશી[૪] |
૨૦૧૮ | સાગર શાહ[૪] |
૨૦૧૯ | પ્રશાંત પટેલ[૫] |
૨૦૨૦ | રીન્કુ રાઠોડ[૬] |
૨૦૨૧ | રામ મોરી[૭] |
|archive-date=
(મદદ)