રત્નાગિરી | |
---|---|
શહેર | |
![]() થિબો મહેલ | |
![]() મહારાષ્ટ્રમાં રત્નાગિરી | |
અક્ષાંશ-રેખાંશ: 16°59′40″N 73°18′00″E / 16.99444°N 73.30000°E | |
દેશ | ![]() |
રાજ્ય | ![]() |
વિભાગ | કોંકણ |
જિલ્લો | રત્નાગિરી |
સરકાર | |
• પ્રકાર | મ્યુનિસિપલ કોર્પોરેશન |
• માળખું | રત્નાગિરી મ્યુનિસિપલ કોર્પોરેશન |
વિસ્તાર ક્રમ | શહેર |
ઊંચાઇ | ૧૧ m (૩૬ ft) |
વસ્તી (૨૦૧૮)[૧] | |
• કુલ | ૩,૨૭,૧૨૦ |
ભાષાઓ | |
• અધિકૃત | મરાઠી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૪૧૫૬૧૨, ૪૧૫૬૩૯ |
ટેલિફોન કોડ | ૦૨૩૫૨ |
ISO 3166 ક્રમ | IN-MH |
વાહન નોંધણી | MH-08 |
વેબસાઇટ | www |
રત્નાગિરી મહારાષ્ટ્ર રાજ્યના દક્ષિણ-પશ્ચિમ ખૂણે અરબી સમુદ્રના કિનારે આવેલું રત્નાગિરી જિલ્લામાં આવેલું એક શહેર છે.[૨] આ નગર તેની હાફુસ કેરી માટે જાણીતું છે. રત્નાગિરી સ્વાતંત્રતાસેનાની લોકમાન્ય ટિળકનું જન્મસ્થળ છે.[૩] બર્માના છેલ્લા રાજા થિબોએ અહીં શરણ લીધું હતું.[૪]
{{cite web}}
: Check date values in: |access-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
, |date=
, and |archive-date=
(મદદ)
{{cite journal}}
: Unknown parameter |s૨cid=
ignored (મદદ)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |