રમાકાંત વી. આચરેકર (અંગ્રેજી:Ramakant Achrekar) ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં રહેતા એક ખેલાડી છે. તેઓ સચિન તેંડુલકરના પ્રશિક્ષક (Coach) હતા. તેમને રમતગમત ક્ષેત્રે કરેલા ઉત્કૃષ્ટ યોગદાન બદલ ઈ. સ. ૨૦૧૦ના વર્ષમાં ભારત સરકાર તરફથી પદ્મશ્રી વડે સન્માનિત કરવામાં આવ્યા હતા[૧].