રસિક શાહ (૧૨ ઓગસ્ટ ૧૯૨૨, મુંબઈ - ૫ ઓક્ટોબર ૨૦૧૬),[૧]એક ગુજરાતી લેખક હતા. ફિલસૂફી, મનોવિજ્ઞાન, ગણિત, શિક્ષણ અને ભાષા પર લખાયેલા નિબંધોનો સંગ્રહ તેમના પુસ્તક અંત આરંભ (ભાગ ૧, ૨) માટે તેમને ૨૦૧૫નો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.[૨] [૩]