રાઈમા સેન | |
---|---|
![]() | |
જન્મ | ૭ નવેમ્બર ૧૯૭૯ ![]() કોલકાતા ![]() |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | અભિનેતા ![]() |
માતા-પિતા | |
કુટુંબ | રિયા સેન ![]() |
રાઈમા સેન (બંગાળી: রাইমা সেন) (જન્મ: રાઈમા દેવ વર્મા ૭ નવેમ્બર ૧૯૭૯[૧]) એક ભારતીય અભિનેત્રી છે, જે મુખ્યત્વે બંગાળી ચલચિત્રમાં અભિનય કરે છે.
રાઈમા સેન, મુનમુન સેનની પુત્રી અને સુચિત્રા સેનની પૌત્રી છે. તેની બહેન રિયા સેન પણ હિંદી ચલચિત્રોમાં અભિનય કરે છે. સેનના પિતા ભરત દેવ વર્મા ત્રિપુરાના રાજવી પરિવારમાંથી છે.[૨]
સેને ચલચિત્ર ગોડમધર (૧૯૯૯) થી શરૂઆત કરી હતી, જે સફળ રહી હતી.
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)
{{cite web}}
: Check date values in: |access-date=
and |archive-date=
(મદદ)