રાજમોહન ગાંધી | |
---|---|
૧૯૬૦ના વર્ષમાં રાજમોહન ગાંધી | |
સંસદ સભ્ય, રાજ્ય સભા[૧] | |
પદ પર ૧૯૯૦-૯૨ | |
બેઠક | ઉત્તર પ્રદેશ |
અંગત વિગતો | |
જન્મ | નવી દિલ્હી, બ્રિટીશ ભારત | 7 August 1935
રાજકીય પક્ષ | જનતા દળ |
અન્ય રાજકીય જોડાણો | આમ આદમી પાર્ટી |
જીવનસાથી | ઉષા ગાંધી |
સંતાનો | ૨ |
માતા-પિતા | દેવદાસ ગાંધી લક્ષ્મી ગાંધી |
વ્યવસાય | જીવનચરિત્રકાર, પત્રકાર |
પુરસ્કારો | આંતરરાષ્ટ્રીય માનવતાવાદી પુરસ્કાર (માનવ અધિકાર) |
વેબસાઈટ | અધિકૃત વેબસાઇટ |
રાજમોહન ગાંધી (જ. ૭ ઓગસ્ટ ૧૯૩૫) એ શિક્ષણશાસ્ત્રી, રાજનૈતિક કાર્યકર્તા, જીવનચરિત્ર લેખક તથા મહાત્મા ગાંધીના પૌત્ર છે.
તેમના શિક્ષણનો આરંભ મૉડર્ન સ્કૂલ ખાતે થયો હતો. તેઓ હાલના સમયમાં દિલ્હી સ્થિત સેંટર ફૉર પૉલિસી સ્ટડીઝ ખાતે રિસર્ચ પ્રોફેસર તરીકે કાર્ય કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ વર્તમાનમાં અમેરિકા ખાતે આવેલા ઇલિનૉય વિશ્વવિદ્યાલય અર્બાના-શૈંપેનમાં વિઝિટિંગ પ્રોફેસર તરીકે પણ કાર્ય કરે છે.
આ વ્યક્તિ વિશેનો લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |