રાજસમન્દ તળાવ

રાજસમન્દ તળાવ
સ્થાનરાજસમન્દ, રાજસ્થાન
અક્ષાંશ-રેખાંશ25°04′N 73°53′E / 25.07°N 73.88°E / 25.07; 73.88
પ્રકારજળાશય
સ્ત્રાવક્ષેત્ર વિસ્તાર196 sq mi (510 km2)
બેસિન દેશોભારત

રાજસમન્દ તળાવ (હિંદી: राजसमन्द झीलભારત દેશના રાજસ્થાન રાજ્યના રાજસમન્દ જિલ્લા સ્થિત એક માનવસર્જિત તળાવ (કૃત્રિમ તળાવ) છે. આ જળાશયનું નિર્માણ રાજસમન્દ ખાતે મહારાણા રાજસિંહજી દ્વારા ગોમતી નદી પર વર્ષ ૧૬૬૨ના સમયમાં એક બંધ બંધાવી કરાવવામાં આવ્યું હતું.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "राजसमंद झील के बारे में जानकारी". rajsamanddistrict.com. ૨૦૦૬-૧૨-૨૦. મૂળ માંથી 2013-05-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૨-૦૨-૨૧.