રાજ્ય ધોરીમાર્ગ (ભારત)

ભારતમાં રાજ્ય ધોરીમાર્ગ એટલે રાજ્ય સરકાર દ્વારા બનાવાતા અને દેખરેખ કરાતા ધોરીમાર્ગો. તેને કોઈપણ રીતે રાષ્ટ્રીય ધોરીમાર્ગ અને ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ કે ભારત સરકાર સાથે લાગતું વળગતું નથી. રાજ્ય ધોરીમાર્ગો મહદાંશે રાજ્યનાં જિલ્લાઓ કે મહત્વનાં શહેરો, નગરોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો કે પડોશી રાજ્યના ધોરીમાર્ગો સાથે જોડે છે. આ ધોરીમાર્ગો વ્યાપાર ઉદ્યોગ માટે મહત્વનાં નગરો સુધીની પહોંચ સુલભ બનાવે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "NH and SHs". MOSPI. મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ 2013-11-24.