રેખ્તા | |
---|---|
વિસ્તાર | દક્ષિણ એશિયા |
યુગ | ૧૭-૧૮મું શતક |
ભાષા કુળ | હિન્દ-યુરોપી
|
ભાષા સંજ્ઞાઓ | |
ISO 639-3 | – |
ગ્લોટ્ટોલોગ | rekh1239 |
રેખ્તા (ઉર્દુ:ریختہ; હિન્દી:रेख़्ता) એક હિંદુસ્તાની ભાષા હતી. તેની ભાષિકાના કારણે તેનો સમાવેશ દિલ્હીની ખડીબોલી બોલીમાં કરવામાં આવ્યો હતો. આ ભાષાશૈલી ફારસી-અરબી અને દેવનાગરી લિપી બંનેમાં વિકસિત થઈ હતી અને તેને ઉર્દૂ અને હિન્દીનું પ્રારંભિક રૂપ માનવામાં આવે છે.[૧]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |