રોમા માણેક | |
---|---|
જન્મ | ગુજરાત ![]() |
રોમા માણેક ગુજરાતી ચલચિત્રોની અભિનેત્રી છે. તે દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા ચલચિત્રથી બની હતી. ગુજરાતી ફિલ્મો ઉપરાંત રોમા માણેકે પ્રખ્યાત ટેલિવિઝન ધારાવાહિક મહાભારતમાં પાંડુ રાજાની પત્નિ માદ્રીની ભૂમિકા ભજવી હતી.[૧]
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |