લક્ષ્મી નારાયણ ત્રિપાઠી

લક્ષ્મી નારાયણ ત્રિપાઠી, મેલબોર્ન, ઑસ્ટ્રેલીયામાં

લક્ષ્મી નારાયણ ત્રિપાઠી (કે કેવળ લક્ષ્મી) મુંબઈ, ભારતના એક ટ્રૅન્સજેન્ડર અધિકાર ચળવળકાર, ફિલ્મી અભિનેત્રી અને ભરતનાટ્યમ નૃત્યકાર છે. ત્રિપાઠીનો જન્મ ૧૯૭૯, થાણેમાં થયો હતો. ત્રિપાઠી એક હીજડા છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં એશિયા-પ્રશાંત ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરવા માટે પસંદ થયેલી પહેલી ટ્રૅન્સજેન્ડર વ્યક્તિ છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Mehra, Preeti (૨૫ એપ્રિલ ૨૦૧૪). "A free country, again". The Hindu Business Line. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)