લિમ્બૂ, યાકથુંગ, સુબ્બા |
નોંધપાત્ર વસ્તી સાથેના વિસ્તારો |
---|
નેપાળ | 387,300[૧] |
---|
ભારત | 173,000[૨] |
---|
ભાષાઓ |
---|
લિમ્બૂ , નેપાળી, હિંદી, તિબેટી, બર્મી, જોઙ્ખા |
ધર્મ |
---|
હિંદુ, ઓઝા, બૌદ્ધ |
લિમ્બુ આદિજાતિ કિરાત મૂળની એક આદિજાતિ છે, જે પૂર્વ નેપાળ, બર્મા, ભૂતાન અને ભારતીય રાજ્યો જેમ કે પશ્ચિમ બંગાળમાં રહે છે (ખાસ કરીને : દાર્જિલિંગ, કાલિમપોંગ અને જલપાઈગુડી જિલ્લાઓ), સિક્કિમ, આસામ અને નાગાલેન્ડના વતની છે.
- લિમ્બુવાન
- લિમ્બો ફંક્શન
- કિરાંતી ભાષાઓ
- લિમ્બુ ભાષા
- રામ બહાદુર લિંબુ
- તોંગ્બા પીણું
- લિમ્બુ કુળો અને જાતિઓ
- કિરાત યાકાથુંગ ચુમલુંગ સામાજિક સંસ્થા
- મૂનધામ ધર્મ
- નેપાળમાં વંશીય જૂથો
- ભૂતાનમાં વંશીય જૂથો
- સિક્કિમના સ્વદેશી લોકો