વજ્રેશ્વરી મંદિર | |
---|---|
શ્રી વજ્રેશ્વરી યોગીની દેવી મંદિર | |
![]() | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | થાણા |
દેવી-દેવતા | વજ્રેશ્વરી |
સ્થાન | |
સ્થાન | વજ્રેશ્વરી |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19°29′12″N 73°1′33″E / 19.48667°N 73.02583°E |
સ્થાપત્ય | |
નિર્માણકાર | ચિમાજી અપ્પા |
પૂર્ણ તારીખ | ૧૭૩૯ |
મંદિરો | ૨ |
વજ્રેશ્વરી મંદિર ભારત દેશના મહારાષ્ટ્ર રાજ્યમાં આવેલું છે. મુંબઈથી ૭૫ કિમી દૂર સ્થિત વજ્રેશ્વરી નામની જગ્યાએ બનેલું આ એક હિંદુ મંદિર છે. આ મંદિર વજ્રેશ્વરી દેવીને સમર્પિત છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |