વડનગર | |
— નગર — | |
કિર્તી તોરણ, વડનગર
| |
અક્ષાંશ-રેખાંશ | 23°47′06″N 72°38′24″E / 23.785°N 72.64°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | મહેસાણા |
વસ્તી | ૨૭,૭૯૦[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 143 metres (469 ft) |
વડનગર ભારત દેશના ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વડનગર ભારતના ૧૫માં અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જન્મસ્થળ છે.
વડનગર ૨૩.૭૮° N ૭૨.૬૩° E.[૨] પર સ્થિત છે અને દરિયાની સપાટીથી આશરે ૧૪૩ મીટરની ઊંચાઈ પર આવેલું છે.
વડનગરમાં આવેલા રાષ્ટ્રીય મહત્વના સ્મારકોમાં અજપાલ કુંડ (ગૌરી કુંડ) (N-GJ-154), અર્જુન બારી દરવાજો (N-GJ-155) અને કિર્તી તોરણ (N-GJ-156) નો સમાવેશ થાય છે. અન્ય સ્થળો નીચે મુજબ છે:
શાળા
કોલેજ
વડનગર ગુજરાતના બધાં મોટા શહેરો સાથે જાહેર પરિવહન માર્ગે જોડાયેલું છે. વડનગર રેલ્વે સ્ટેશન રાજ્ય અને દેશના અન્ય સ્થળો સાથે સંકળાયેલું છે.