વઢવાણ | |
— શહેર — | |
અક્ષાંશ-રેખાંશ | 22°42′33″N 71°40′32″E / 22.709054°N 71.675518°E |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરેન્દ્રનગર |
તાલુકો | વઢવાણ |
વસ્તી | ૭૫,૭૫૫[૧] (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
સગવડો | પ્રાથમિક શાળા, ઉચ્ચતર માધ્યમિક શાળા, નગરપાલિકા, કોલેજ |
મુખ્ય વ્યવસાય | વ્યાપાર, નોકરી, ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
વઢવાણ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાનું શહેર છે અને વઢવાણ તાલુકાનું મુખ્ય મથક છે.
વઢવાણ શહેરનું પ્રાચીન નામ વર્ધમાનપુરી હતું.[૨]
વઢવાણ આઝાદી પહેલાં વઢવાણ રજવાડાનું પાટનગર હતું.
વઢવાણ શહેર અમદાવાદથી ૧૧૧ અને સુરેન્દ્રનગરથી ૩ કિમીના અંતરે આવેલું છે. આ શહેર ભોગાવો નદીના કિનારે વસેલું છે.[૨]
સી.યુ. શાહ યુનિવર્સિટી વઢવાણ શહેરમાં આવેલી ખાનગી યુનિવર્સિટી છે.[૩]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |