સકારણ કરેલી હત્યાને વધ કહેવાય છે. અમુક ચોક્કસ પ્રકારની પરિસ્થિતિઓ હત્યાને વધથી અલગ પાડે છે. જે જે-તે દેશના કાયદાની પરિભાષાને આધિન છે. હત્યા અને વધ વચ્ચેનો તફાવત સૌપ્રથમ એથેન્સના કાયદાશાસ્ત્રી ડ્રેકોએ ઇ.સ. ૭મી સદીમાં આપ્યો હોવાનું મનાય છે.[૧]
આ સમાજશાસ્ત્ર-વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |