વાઇમકારીરી નદી

વાઇમકારીરી નદી Waimakariri River
ક્રાઇસ્ટચર્ચ નજીકથી મેદાનોમાંથી વહેતી વાઇમકારીરી નદી
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનન્યુઝીલેન્ડમાં દક્ષિણ આલ્પ્સના પર્વતોમાંથી
નદીનું મુખ 
 • સ્થાન
પેસિફિક મહાસાગર
વાઇમકારીરી નદીનું સ્થાન

વાઇમકારીરી નદી (અંગ્રેજી:Waimakariri River) એક નદી છે જે ન્યુઝિલેન્ડના દક્ષિણ ટાપુ પરના કેન્ટરબરી વહીવટી વિસ્તારના ઉત્તરીય ભાગની સૌથી મોટી નદીઓ પૈકીની એક છે. આ નદી નીકળે છે દક્ષિણ આલ્પ્સના પર્વતોમાંથી અને પછી આ નદી ઉત્તર કેન્ટરબરી મેદાનો તરફ વહે છે અને કૈયાપોઇ (Kaiapoi) નજીક પેસિફિક મહાસાગરમાં મળી જાય છે. માઓરી માં ભાષા વાઇમકારીરી શબ્દના ઘણા અર્થ થાય છે, જેમાંથી એક અર્થ થાય છે "વેગીલા ઠંડા પાણીની નદી".  આ નદી કેન્ટરબરી નદી તરીકે પણ ઓળખાય છે.

૧૯૦૦ના સૈકાની શરૂઆતમાં વાઇમકારીરી નદીના પાણીમાં કેલિફોર્નિયા ખાતેથી ચિનૂક સૅલ્મોન જાતની માછલીઓ છોડવામાં આવી હતી, જે હજુ પણ નદીમાં હયાત છે.[]

સ્ત્રોતો

[ફેરફાર કરો]
  1. McDowall, R. M. (1990) New Zealand freshwater fishes: a natural history and guide. Heinemann-Reed, Auckland, 553 p.