વિકી બત્રા | |
---|---|
વિકી બત્રા એક ભારતીય ટેલિવિઝન અભિનેતા છે.[૧] તેમણે દેવોં કે દેવ...મહાદેવ ધારાવાહિકમાં ચંદ્ર દેવ તરીકે અને જોધા અકબર ધારાવાહિકમાં રાજકુમાર સુજામલ તરીકે અભિનય કર્યો છે .[૨][૩][૪][૫]
તેમણે એક એપિસોડ સોની ટીવી પરના અદાલત નામના શોમાં અને તેમણે ઝી ટીવી પરની સફળ શ્રેણી જોધા અકબરમાં સુજામલનો અભિનય કરે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |