વિજાપુર

વિજાપુર
—  નગર  —
વિજાપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°33′36″N 72°44′44″E / 23.5600722°N 72.7456713°E / 23.5600722; 72.7456713
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
વસ્તી ૨૫,૫૫૮ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 116 metres (381 ft)

કોડ
  • • પીન કોડ • ૩૮૨૮૭૦
    • ફોન કોડ • +૦૨૪૩૬
    વાહન • જીજે-૦૨ (GJ-02)

વિજાપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.

વિજાપુર 23°34′N 72°45′E / 23.57°N 72.75°E / 23.57; 72.75 પર સ્થિત છે.[] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૧૧૬ મીટર (૩૮૦ ફીટ) છે. તે સાબરમતી નદીથી આશરે ૫ કિમી દૂર આવેલું છે.

મંદિરો

[ફેરફાર કરો]
વિજાપુર જૈન મંદિર સંકુલ

વિજાપુર જૈન મુનિ બુદ્ધિસાગર સુરીનું જન્મ સ્થાન છે, જેમણે મહુડી તીર્થની સ્થાપના કરી હતી. મુનીના અંતિમ સંસ્કાર વિજાપુર ખાતે કરવામાં આવ્યા હતા. તેમને સમર્પિત જૈન મંદિર અને દેરું પાછળથી સ્થાપવામાં આવ્યું હતું.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]