વૈનગંગા નદી | |
---|---|
ભંડારા શહેરમાં વૈનગંગા નદી | |
સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર |
શહેરો | સિવની, તિપોરા, ભંડારા |
ભૌગોલિક લક્ષણો | |
સ્રોત | મુંડારા |
⁃ સ્થાન | મુંડારા, સિવની જિલ્લો, મધ્ય પ્રદેશ |
⁃ અક્ષાંસ-રેખાંશ | 21°57′N 79°34′E / 21.950°N 79.567°E |
⁃ ઊંચાઇ | 1,048 m (3,438 ft) |
નદીનું મુખ | પ્રાણહિતા નદી |
• સ્થાન | આદિલાબાદ જિલ્લો, ગડચિરોલી જિલ્લો |
• અક્ષાંશ-રેખાંશ | 19°35′24″N 79°47′59″E / 19.59000°N 79.79972°E |
• ઊંચાઈ | 146 m (479 ft) |
લંબાઇ | 569 km (354 mi) |
વિસ્તાર | 43,658 km2 (16,856 sq mi) |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
ઉપનદીઓ | |
• ડાબે | થનવાર, નાહરા, સોનબિરી, બાઘ, ચુલબંદ, ગઢવી, ત્રિવેણી, કાથની |
• જમણે | હિર્રી, સાર્રતી, ચંદન, બાવનથારી, સુર, કાન્હાન, અંધારી |
વૈનગંગા નદી મધ્યભારતની એક મહત્ત્વની નદી છે.
આ નદી મધ્ય પ્રદેશ રાજ્યની દક્ષિણે આવેલ સાતપુડા પર્વતમાળાની મહાદેવ ટેકરીઓમાંથી નીકળે છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |