શામલી
शामली | |
---|---|
દેશ | ભારત |
રાજ્ય | ઉત્તર પ્રદેશ |
જિલ્લો | શામલી |
સરકાર | |
• માળખું | નગરપાલિકા |
ઊંચાઇ | ૨૪૮ m (૮૧૪ ft) |
વસ્તી (૨૦૧૬) | |
• કુલ | ૧,૪૭,૨૩૩ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી |
• અન્ય | ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય (IST)) |
પીન કોડ | ૨૪૭૭૭૬ |
ટેલીફોન કોડ | ૦૧૩૯૮ |
વાહન નોંધણી | UP 19 |
જાતિપ્રમાણ | 1000:928 ♂/♀ |
વેબસાઇટ | www |
શામલી ભારત દેશનાં સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના ૭૫ જિલ્લાઓ પૈકીના એક એવા ખાંડ અને ગોળના ઉત્પાદક શામલી જિલ્લામાં આવેલું એક ઐતિહાસિક શહેર છે જે શામલી જિલ્લાનું મુખ્યમથક છે.[૧] ૧૮૫૭ના વિપ્લવમાં શામલીએ ભજવેલા ભાગને કારણે ઉશ્કેરાયેલી બ્રિટિશ સરકારે તેનો વહિવટી દરજ્જો છીનવી લીધાના લગભગ ૧૫૦ વર્ષ પછી ભારત સરકારે ૨૦૧૧માં શામલીને જિલ્લો ઘોષિત કર્યો.[૨]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |